Skip to content
Open
Show file tree
Hide file tree
Changes from all commits
Commits
File filter

Filter by extension

Filter by extension

Conversations
Failed to load comments.
Loading
Jump to
Jump to file
Failed to load files.
Loading
Diff view
Diff view
4 changes: 4 additions & 0 deletions .gitignore
Original file line number Diff line number Diff line change
Expand Up @@ -38,6 +38,10 @@ Network Trash Folder
Temporary Items
.apdisk


# IntelliJ
.idea

### Node ###
# Logs
logs
Expand Down
137 changes: 137 additions & 0 deletions locales/gu/messages.po
Original file line number Diff line number Diff line change
@@ -0,0 +1,137 @@
#
# Translators: Pradip Garala
# June, 2024
#
msgid ""
msgstr ""
"MIME-Version: 1.0\n"
"Content-Type: text/plain; charset=UTF-8\n"
"Content-Transfer-Encoding: 8bit\n"
"Language: en\n"
"Plural-Forms: nplurals=2; plural=(n != 1);\n"

msgid "header.subtitle"
msgstr "કૃપા કરીને ચેટમાં ફક્ત \"હેલો\" ન કહો"

msgid "header.introduction"
msgstr "કલ્પના કરોકે, તમે કોઈને કૉલ કરીને, \"હેલો!\" એમ કહીને તેને હોલ્ડ પર મૂકી દો છો... 🤦‍♀️"

msgid "example.character.neutral.name"
msgstr "ટિમ"

msgid "example.character.neutral.avatar-description"
msgstr "ટિમનો નિરાશ અવતાર"

msgid "example.character.bad.name"
msgstr "કીથ"

msgid "example.character.bad.avatar-description"
msgstr "કીથનો લાગણી શૂન્ય અવતાર"

msgid "example.character.good.name"
msgstr "ડૉન"

msgid "example.character.good.avatar-description"
msgstr "ડૉનનો લાગણી શૂન્ય અવતાર"

msgid "example.bad.title"
msgstr "❌ આવું ના કરો"

# the placeholder is the year, i.e. "2022"
msgid "example.bad.body"
msgstr ""
"નોંધ કરો કે, કીથ તેનો જવાબ થોડી મિનિટો પહેલાં મેળવી શક્યો હોત, અને ટિમને રાહ જોવી ન પડી હોત. ટિમે તરતજ પ્રશ્ન વિશે વિચારવાનું શરૂ દીધું હોત!\n"
"\n"
"લોકો સામાન્ય રીતે કોલ પર અથવા રૂબરૂમાં મુદ્દા પર સીધા આવવાને બદલે નમ્ર બનવાનો પ્રયાસ કરતા હોય છે - અને તે સારું છે! પણ આ 2024 છે અને ચેટ હવે સામાન્ય વસ્તુ નથી. મોટાભાગના લોકો માટે, ટાઈપિંગ કરવું એ બોલવા કરતાં ઘણું ધીમું છે. તમારો હેતુ સારો હોવા છતાં, તમે જ્યાં સુધી પ્રશ્ન ન પૂછો ત્યાં સુધી **તમે સામે વાળા વ્યક્તિને રાહ જોવડાવો છો**, અને આ ઉત્પાદકતા ઘટાડે છે (ત્રાસદાયક છે).\n"
"\n"
"તે વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે:\n"
"\n"
"- \"હેલો, તમે ત્યાં છો?\"\n"
"- \"હેલો સોફી - ત્વરીત પ્રશ્ન.\"\n"
"- \"તમારી પાસે થોડો સમય છે?\"\n"
"- \"તમે ત્યાં છો?\"\n"
"- \"નમસ્તે\"\n"
"- વગેરે.\n"
"\n"
"**ફક્ત પ્રશ્નો પૂછો!** 😫\n"

msgid "example.bad.message1.timestamp"
msgstr "2:15 PM"

msgid "example.bad.message1.body"
msgstr "નમસ્તે"

msgid "example.bad.reply1.timestamp"
msgstr "2:19 PM"

msgid "example.bad.reply1.body"
msgstr "...?"

msgid "example.bad.message2.timestamp"
msgstr "2:20 PM"

# the typo here is intentional - please maintain a similar unprofessional tone!
msgid "example.bad.message2.body"
msgstr "પેલી વસ્તુનો સમય શું હતો?"

msgid "example.bad.reply2.timestamp"
msgstr "2:20 PM"

msgid "example.bad.reply2.body"
msgstr "અરે - 3:30 PM દોસ્ત"

msgid "example.good.title"
msgstr "✅ તેના બદલે આ અજમાવી જુઓ"

msgid "example.good.body"
msgstr ""
"જો તમને લાગે કે ફક્ત \"હાય\" બોલવું અને પ્રશ્નો પૂછવા તે થોડું અસંસ્કારી છે, **તો તમે ઈચ્છો એ રીતે તમારો સંદેશ બનાવી શકો છો**.\n"
"\n"
"ઉદાહરણ તરીકે:\n"
"\n"
"- \"અરે યાર, શું ચાલી રહ્યું છે? તને ખબર છે કે આ વસ્તુ ક્યારે આવશે?\"\n"
"- \"હેલો! હું આશા રાખું છું કે તમે મજામાં હશો. જો તમારી પાસે ગંજીફો હોય તો હું તેની શોધમાં છુ :)\"\n"
"- \"અરે, જો તમે વ્યસ્ત ના હોય તો, શું તમે આ NFR ને અપડેટ કરી શકશો?\"\n"
"- વગેરે.\n"
"\n"
"તે થોડું અજુગતું લાગશે પણ, વાતચીતની શરૂઆત સાથે પ્રશ્ન પૂછવાથી **અસુમેળ સંચારની** શરૂઆત કરી શકો છો. જો સામેવાળા ગેરહાજર હોય અને તે પાછા આવે તે પહેલા તમે જતા રહો, તો પણ તે તમારા પ્રશ્નનો જવાબ આપી શકે છે, માત્ર \"હેલો\" તરફ જોઈને વિચારશે કે પોતે શું ચૂકી ગયા.\n"
"\n"
"જ્યારે યોગ્ય રીતે કરવામાં આવે, ત્યારે દરેક જણ ખુશ થાય છે. 🎉\n"

msgid "example.good.message1.timestamp"
msgstr "2:15 PM"

msgid "example.good.message1.body"
msgstr "નમસ્તે! પેલી વસ્તુનો સમય શું હતો?"

msgid "example.good.reply1.timestamp"
msgstr "2:15 PM"

msgid "example.good.reply1.body"
msgstr "અરે, 3:30"

msgid "example.good.message2.timestamp"
msgstr "2:15 PM"

# "Ta" is colloquial British(/Australian/etc) for "thanks"
msgid "example.good.message2.body"
msgstr "આભાર - જલ્દી મળીશું!"

msgid "example.good.reply2.timestamp"
msgstr "2:16 PM"

msgid "example.good.reply2.body"
msgstr "👌 કોઇ વાંધો નહી"

msgid "footer.note"
msgstr "આને અતિ ગંભીરતાથી (👀) લેવું નહી, કૃપા કરીને [ગુસ્સે](https://www.youtube.com/watch?v=xzpndHtdl9A) થશો નહીં."

msgid "footer.warning"
msgstr "આનો અર્થ એ છે કે જો તમે આ વેબસાઇટનું URL કોઈના સ્ટેટસ/બાયો તરીકે જોશો, તો અપેક્ષા રાખો કે જો તમે ફક્ત \"હેલો!\" કહો, જો તમે એમ કહો છો, તો તે અવગણવામાં આવશે."

msgid "footer.thanks"
msgstr "અદ્ભુત [nohello.com](https://web.archive.org/web/20131127020115/http://www.nohello.com/) પર આધારિત છે. ચેટનાં પાત્રો *[The Office](https://en.wikipedia.org/wiki/The_Office_(British_TV_series))* પર આધારીત છે. ઓપન સોર્સ કોડ [GitHub](https://github.com/nohello-net/site) પર ઉપલબ્ધ છે."

# prefix before a list of languages, i.e. This site is available in: English, French, & German
msgid "footer.languages"
msgstr "આ સાઇટ અન્ય ભાષામાં પણ ઉપલબ્ધ છે:"
1 change: 1 addition & 0 deletions src/_data/locales.json
Original file line number Diff line number Diff line change
Expand Up @@ -2,6 +2,7 @@
{ "path": "en", "name": "English" },
{ "path": "cs", "name": "Čeština" },
{ "path": "de", "name": "Deutsch" },
{ "path": "gu", "name": "ગુજરાતી" },
{ "path": "es", "name": "Español" },
{ "path": "fa", "name": "فارسی" },
{ "path": "fr", "name": "Français" },
Expand Down
5 changes: 5 additions & 0 deletions src/en/gu.11tydata.ts
Original file line number Diff line number Diff line change
@@ -0,0 +1,5 @@
import { enhance11tydata } from '../util/i18n';

module.exports = () => {
return enhance11tydata({}, __dirname);
};
5 changes: 5 additions & 0 deletions src/gu/gu.11tydata.ts
Original file line number Diff line number Diff line change
@@ -0,0 +1,5 @@
import { enhance11tydata } from '../util/i18n';

module.exports = () => {
return enhance11tydata({}, __dirname);
};
6 changes: 6 additions & 0 deletions src/gu/index.njk
Original file line number Diff line number Diff line change
@@ -0,0 +1,6 @@
---
layout: _layout
permalink: "{{ _p('/index.html') | url }}"
eleventyExcludeFromCollections: true
---
{% extends "page/index.njk" %}